મિત્રો
શું તમે નવા નવા અને ઉપયોગી સોફ્ટવેર માટે ગુગલ માં સર્ચ કરી કરી ને થાકી
ગયા છો, તો હવે વધુ સમય ન્ બગડતા તમારે જેવા સોફ્ટવેરની જરૂર છે તેવા
કોમ્પુટર ઉપયોગી તમામ સોફ્ટવેર એકદમ મફતમાં અહીં આપેલી સાઈટ પર ઉપલબ્ધ છે.
અહીં આપેલી લીંક પર ક્લીક કરો અને ખોવાઈ જાવ સોફ્ટવેરની દુનિયામાં.
પૃષ્ઠો
Suvichar
Welcome to my blog
મારા વિશે
- Malaviya Bhavesh
- Sardhar,Dist-Rajkot, Gujrat
- હુ Malaviya Bhavesh જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ.
- મારુ શિક્ષણ : સ્નાતક અને અનુસ્નાતક.
- મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે સંગીત મને ખુબ ગમે છે. ગુજરાતી અને હિન્દી ગીતો ગમે છે. મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે. મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી.