Suvichar

સુવિચાર :- "હાથ પકડ્યો છે તો સાથ આપજો.

Welcome to my blog

મારા વિશે

મારો ફોટો
Sardhar,Dist-Rajkot, Gujrat
હુ Malaviya Bhavesh જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ.
મારુ શિક્ષણ : સ્નાતક અને અનુસ્નાતક.
મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે સંગીત મને ખુબ ગમે છે. ગુજરાતી અને હિન્દી ગીતો ગમે છે. મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે. મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી.

child story

બાળવાર્તા





મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે:
 


  
   
કાબર અને કાગડો
મા ! મને છમ વડું
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
દલો તરવાડી
પેમલો પેમલી
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
ટીડા જોશી
ચલ ભંભોટિયા અપને ગામ
સસોભાઈ સાંકળિયા
૧૦ લે રે હૈયાભફ !
૧૧ ભણેલો ભટ્ટ
૧૨ બાપા-કાગડો !
૧૩ ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
૧૪ લાવરીની શિખામણ
૧૫ સાબરનાં રૂપાળાં શીંગડાં
૧૬ વહોરાવાળું નાડું
૧૭ વાંદરો અને મગર
૧૮ જેવા સાથે તેવા
૧૯ રીંછે કાનમાં શું કહ્યું ?
૨૦ ઉંદર અને સિંહ
૨૧ ઉંદર સાત પૂંછડિયો
૨૨ ગમે તેને ભાઈબંધ ન બનાવાય
૨૩ ફુલણજી દેડકો
૨૪ ઉપકારનો બદલો અપકાર
૨૫ કોણ વધુ બળવાન?
૨૬ જ્યાં સંપ ત્યાં જંપ
૨૭ બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
૨૮ પૈસાને વેડફાય નહિ
૨૯ ચોરની લાકડી એક વેંત ટૂંકી
૩૦ નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે
૩૧ શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
૩૨ મગતરાંએ મહારથીને નમાવ્યો
૩૩ કાગડો અને શિયાળ
૩૪ દોડવીર કાચબો
૩૫ કરતા હોય સો કીજિયે
૩૬ લાલચુ કૂતરો
૩૭ સૌથી મોટું ઈનામ
૩૮ શેરડીનો સ્વાદ
૩૯ ચતુર કાગડો
૪૦ બોલતી ગુફા
૪૧ શિયાળનો ન્યાય
૪૨ ચકલા ચકલીની વાર્તા
૪૩ કેડ, કંદોરો ને કાછડી
૪૪ અગ્રે અગ્રે વિપ્રઃ
૪૫ લખ્યા બારુંની વાર્તા
૪૬ આનંદી કાગડો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો