Suvichar

સુવિચાર :- "હાથ પકડ્યો છે તો સાથ આપજો.

Welcome to my blog

મારા વિશે

મારો ફોટો
Sardhar,Dist-Rajkot, Gujrat
હુ Malaviya Bhavesh જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ.
મારુ શિક્ષણ : સ્નાતક અને અનુસ્નાતક.
મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે સંગીત મને ખુબ ગમે છે. ગુજરાતી અને હિન્દી ગીતો ગમે છે. મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે. મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી.

Project

Schools Projects- Gujarat

શું તમે પહેલીવાર ઉપયોગ કરી રહ્યા છો ?
જો હા તો લોગ-ઇન થવા માટે નીચે દર્શાવેલ યુઝર નેમ અને પાસવર્ડ નાખો.
Username : guestuser


Class-8

Class-9

Class-10

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો